જો બે સદિશો પરસ્પર લંબ હોય, તો તેમનો અદિશ ગુણાકાર મેળવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો $\vec{A} \perp \vec{B}$ હોય,તો $\theta=90^{\circ}$

$\therefore \quad \overrightarrow{ A } \cdot \overrightarrow{ B }= AB \cos 90^{\circ}$

$=0 \quad\left[\because \cos 90^{\circ}=0\right]$

જે શૂન્યતરે બે સદિશો પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક શરત છે.

Similar Questions

જો $\left| {\vec  A } \right|\, = \,2$ અને $\left| {\vec  B } \right|\, = \,4$ હોય, તો કોલમ $-II$માં આપેલા ખૂણાને અનુરૂપ કોલમ $-I$માં આપેલા યોગ્ય સંબંધ સાથે જોડો.

કોલમ $-I$ કોલમ $-II$
$(a)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,0$ $(i)$ $\theta = \,{0^o}$
$(b)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,+8$ $(ii)$ $\theta = \,{90^o}$
$(c)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,4$ $(iii)$ $\theta = \,{180^o}$
$(d)$ $\vec A \,.\,\,\vec B \, = \,\,-8$ $(iv)$ $\theta = \,{60^o}$

$a$ ની દિશામાં $r$ નો ઘટક શોધો.

સદિશ  $\vec{A}$ ઉત્તર દિશા તરફ છે અને સદિશ $\vec{B}$ ઊર્ધ્વ દિશા તરફ નિર્દેશિત છે . તો $\vec{A} \times \vec{B}$ કઈ દિશા તરફ નિર્દેશિત છે ?

બે બળોની સદિશ સરવાળો તેના સદિશના તફાવતને લંબ છે. આ કિસ્સામાં બળ......

$\hat i\,\, + \;\,\hat j\,$ સાથેનો $3\hat i\,\, + \;\,4\hat j$ નો  ઘટક ક્યો છે ?