$x-$ અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા $ n = - D\frac{{{n_2} - {n_1}}}{{{x_2} - {x_1}}} $ હોય, જયાં $n_1$ અને $n_2$ એકમ કદ દીઠ અણુઓની સંખ્યા છે. અને $x_1$ અને $x_2$ એ અંતર છે.તો $D$ નું પારિમાણીક સૂત્ર શું થાય?

  • A
    $ {M^0}L{T^2} $
  • B
    $ {M^0}{L^2}{T^{ - 4}} $
  • C
    $ {M^0}L{T^{ - 3}} $
  • D
    $ {M^0}{L^2}{T^{ - 1}} $

Similar Questions

તારનો યંગ મોડયુલસ $Y = \frac{FL}{A\Delta L};$ જયાં $ L=$ લંબાઇ, $A= $ આડછેદનું ક્ષેત્રફળ અને $ \Delta L = $ લંબાઇમાં થતો ફેરફાર, તો $CGS$ માંથી $MKS$ માં જવા માટે .............. $10^{-1} \mathrm{N/m}^{2}$ વડે ગુણાકાર કરવો પડે?

પ્રગામી તરંગનું સ્થાનાંતર $y = A\,sin \,(\omega t - kx)$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $x$ એ અંતર અને $t$ એ સમય છે તો $(i)$ $\omega $ અને $(ii)$ $k$ ના પારિમાણિક સૂત્રો લખો.

સ્થિત તરંગનું સમીકરણ $y= 2a\,\sin \,\left( {\frac{{2\pi ct}}{\lambda }} \right)\cos \left( {\frac{{2\pi x}}{\lambda }} \right)$, ખોટો વિકલ્પ પસંદ કરેા.

${S_t} = u + \frac{1}{2}a(2t - 1)$ સમીકરણમાં બધી સંજ્ઞા પોતાની મૂળભૂત રાશિ દર્શાવે છે. આપેલ સમીકરણ ..... 

$\frac{\mathrm{B}^{2}}{2 \mu_{0}}$ નું પારિમાણ શું થાય?

જ્યાં $\mathrm{B}$ એ ચુંબકીયક્ષેત્ર અને $\mu_{0}$ એ શૂન્યાવકાશની ચુંબકીય પરમીએબીલીટી છે.

  • [JEE MAIN 2020]