વિધાનનું નિષેધ કરો : - $\sqrt{5}$ એ પૂર્ણાંક છે અથવા  $5$ એ અસંમેય છે . 

  • [JEE MAIN 2020]
  • A

    $\sqrt{5}$ એ પૂર્ણાંક છે અથવા  $5$ એ અસંમેય છે . 

  • B

    $\sqrt{5}$ એ અપૂર્ણાંક છે અને  $5$ એ અસંમેય નથી . 

  • C

    $\sqrt{5}$ એ પૂર્ણાંક છે અને  $5$ એ અસંમેય છે . 

  • D

    $\sqrt{5}$ એ પૂર્ણાંક નથી  અથવા  $5$ એ અસંમેય નથી . 

Similar Questions

જો વિધાન $\mathrm{p} \rightarrow(\mathrm{p} \wedge-\mathrm{q})$ અસત્ય હોય તો $p$ અને  $q$ ના સત્યર્થા મૂલ્યો મેળવો.

  • [JEE MAIN 2020]

વિધાન $(p \Rightarrow q){\wedge}(q \Rightarrow \sim p)$ ને સમતુલ્ય વિધાન મેળવો.

  • [JEE MAIN 2020]

નીચેના વિધાન જુઓ:- 

$P :$ રામુ હોશિયાર છે

$Q $: રામુ પૈસા વાળો છે 

$R:$ રામુ અપ્રમાણિક છે

વિધાનની નિષેધ કરો : -  "રામુ હોશિયાર અને પ્રમાણિક  તો અને તોજ  હોય જો રામુ પૈસા વાળો ન હોય "

  • [JEE MAIN 2022]

$\sim  (p \Leftrightarrow  q) = …..$

નીચેના પૈકી કયું વિધાન નથી તે નક્કી કરો.