સામાન્ય રીતે બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ ને મોટે ભાગે $(99 \;\%)$ કચડી નાખે તેવી કક્ષા $.....$
રૂઢિ અનુસરતા -તેઓ સતતઃ અંતરિક પર્યાવરણની જાળવણી કરી શકે છે.
રૂઢિઅનુસરતા -તેઓ સતત આંતરિક પર્યાવરણની જાળવણી કરી શકતા નથી.
નિયામકો -તેઓ સતત આંતરિક પર્યાવરણની જાળવણી કરી શકે છે.
નિયામકો - તેઓ સતત આંતરિક પર્યાવરણની જાળવણી કરી શકતા નથી.
$eurythermal$ (પૃથુતાપી) પ્રાણીની લાક્ષણીકતાને ઓળખો.
જ્યારે સજીવો દુશ્મનોથી બચવા માટે બીજા સજીવો સામે સામ્યતા ધરાવતા હોય તે ઘટનાને ......... કહે છે.
એવી જાતિઓ કે જે તાપમાનની ઓછી ક્ષેત્રમર્યાદા પૂરતી સીમિત રહે છે. તો તેવા સજીવોને શું કહે છે ?
સજીવોની અજૈવિકકારકો સામેની પ્રતિક્રિયાઓ સમજાવો.
સજીવોનાં અનુકૂલનો શાના સંબંધી હોઈ શકે ?