જ્યારે સજીવો દુશ્મનો (ભક્ષકો) થી બચવા માટે અન્ય સજીવો જેવી સામ્યતા ધરાવે છે,તે ઘટનાને ......... કહે છે.

  • A
    અનુકરણ (Mimicry)
  • B
    અનુકૂલન (Adaptation)
  • C
    સમધર્મી (Homology)
  • D
    વિષમધર્મી (Analogy)

Explore More

Similar Questions

ગૌસનો નિયમ કોની સાથે સંબંધિત છે?

એક વીંછી કરોળિયાનો પીછો કરે છે,તેને મારે છે અને પછી ખાઈ જાય છે. તેના વર્તનના આધારે,કયા પારિસ્થિતિકીય શબ્દો વીંછીનું વર્ણન કરે છે?

સી એનિમોન અને ક્લાઉન ફિશ વચ્ચે કેવા પ્રકારની આંતરક્રિયા જોવા મળે છે?

વસ્તી આંતરક્રિયાઓ વિશે સામાન્ય માહિતી આપો તેમજ વિવિધ આંતરક્રિયાઓથી બે અલગ અલગ જાતિઓ વચ્ચે જોવા મળતાં પરિણામો દર્શાવો.

નીચેનામાંથી કઈ વસ્તી આંતરક્રિયા સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo