સજીવોનાં અનુકૂલનો શાના સંબંધી હોઈ શકે ?
રચના
વર્તન
કાર્ય
ઉપરના ત્રણેય
સાચી જોડની સંખ્યા કેટલી?
$(1)$ વિહગ-યુરી થર્મલ
$(2)$ સસ્તન-સ્ટેનોથર્મલ
$(3)$ ઉભયજીવી-સ્ટેનોથર્મલ
$(4)$ સરીસૃપ-યુરીથર્મલ
સજીવોના જીવનને અસર કરતું મહત્વનુ પરિબળ $.....$ છે
ખેતરોમાં લાંબા સમય સુધી સિંચાઈ આપવામાં આવે તો શેનો પ્રશ્ન સર્જાય ?
એવી જાતિઓ કે જે ક્ષારતાની ખૂબ જ વ્યાપક ક્ષેત્રમર્યાદાને સહન કરે છે તે ....
વિવિધ અજૈવિક પર્યાવરણીય પરિબળોની યાદી બનાવો.