ગોસના નિયમના ઉપયોગો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગોસના નિયમના ઉપયોગો નીચે મુજબ છે:
$(1)$ અનંત લંબાઈના સુરેખ સમાન રીતે વિદ્યુતભારિત તારને કારણે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર મેળવવા માટે.
$(2)$ સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ શીટને કારણે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર મેળવવા માટે.
$(3)$ સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળીય કવચને કારણે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર મેળવવા માટે.
$(4)$ સમાન રીતે વિદ્યુતભારિત ગોળાને કારણે ઉદ્ભવતું વિદ્યુતક્ષેત્ર મેળવવા માટે.

Explore More

Similar Questions

$10 \ cm$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારીત ગોળાકાર કવચના કેન્દ્રથી $20 \ cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર $100 \ V/m$ છે. તો કેન્દ્રથી $3 \ cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

એક નક્કર ધાતુના ગોળા પર $+3Q$ વિદ્યુતભાર છે. આ ગોળા સાથે કેન્દ્રિત એક વાહક ગોળાકાર કવચ છે જેનો વિદ્યુતભાર $-Q$ છે. ગોળાની ત્રિજ્યા $a$ છે અને ગોળાકાર કવચની ત્રિજ્યા $b$ $(b > a)$ છે. કેન્દ્રથી $R$ $(a < R < b)$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$100 \ mg$ દળ અને $+10 \ \mu C$ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળાને $1 \ m$ લંબાઈની અવાહક દોરી સાથે બાંધેલ છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\sigma$ પૃષ્ઠ ઘનતા ધરાવતી અનંત લંબાઈની અવાહક પ્લેટની નજીક લાવવામાં આવે છે. જો સંતુલન સ્થિતિમાં દોરી પ્લેટ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી હોય,તો પ્લેટની પૃષ્ઠ ઘનતા કેટલી હશે ($nC/m^2$ માં)? (આપેલ છે,$\varepsilon_0 = 8.85 \times 10^{-12} \ F/m$ અને ગુરુત્વપ્રવેગ $g = 10 \ m/s^2$):

એક અનંત રેખીય વીજભાર $2 \; cm$ ના અંતરે $9 \times 10^4 \; N/C$ નું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. $\mu C/m$ માં રેખીય વીજભાર ઘનતાની ગણતરી કરો.

$a$ આંતરિક ત્રિજ્યા અને $b$ બાહ્ય ત્રિજ્યા ધરાવતો એક ગોલીય કવચ વાહક પદાર્થનો બનેલો છે. એક બિંદુવત વિદ્યુતભાર $+Q$ ને ગોલીય કવચના કેન્દ્ર પર મૂકવામાં આવે છે અને કુલ વિદ્યુતભાર $-q$ ને કવચ પર મૂકવામાં આવે છે. વિદ્યુતભાર $-q$ સપાટીઓ પર કેવી રીતે વિતરિત થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo