એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર $2 \,cm$ અંતરે $9 \times 10^4 \;N/C$ વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વિદ્યુતભાર ઘનતા ($\mu C / m$ માં) ગણો.
$36$
$25$
$20$
$10$
$\lambda_1$ અને $\lambda_2$ રેખીય ઘનતા ધરાવતા બે સમાંતર અનંત લંબાઇના તાર વચ્ચેનું અંતર $R$ છે.તો એક તાર દ્વારા બીજા તારની એકમ લંબાઇ દીઠ કેટલું બળ લાગે?
આકૃતિમાં બતાવેલ બે અનંત પાતળા સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે. તો ત્રણ જુદા જુદા પ્રદેશ $E_{ I }, E_{ II }$ અને $E_{III}$ માં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
$q$ વિદ્યુતભાર સાથે $r\, (r < R)$ ના વિદ્યુતભારીત ગોળીય વાહકના કેન્દ્રથી $r$ (અંતરે $R$) આવેલા બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.
આકૃતીમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત લંબાઇથી પ્લેટોને મુકેલ છે તો $P$ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર....
નિયમિત રીતે વિદ્યુતભારીત કરેલા ગોળામાં વિદ્યુતભાર ઘનતા $r =R$ સુધી નીચેના સૂત્ર વડે અપાય છે. $\rho (r)=\;\rho _0\left( {\frac{5}{4} - \frac{r}{R}} \right)$, $r > R$ માટે $\;\rho $ $(r)=0 $ છે.જયાં,$r$ એ કેન્દ્રથી અંતર છે.કેન્દ્રથી $r$ અંતરે $(r < R) $ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ________