યાદી $-I$ અને યાદી $-II$ને મેળવો.
યાદી $- I$ | યાદી $- II$ |
$(a)$ એલેનનો નિયમ | $(i)$ કાંગારુ રેટ |
$(b)$ દેહધાર્મિક અનુકૂલન | $(ii)$ ૨ણની ગરોળી |
$(c)$ વર્તણુંકના અનુકૂલન | $(iii)$ ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય |
$(d)$ જૈવરાસાયણિક અનુકૂલન | $(iv)$ ધ્રુવિય સીલ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$(a) -(b)- (c)- (d)$
$(iv) -(ii) -(iii)- (i)$
$(iv) -(i)- (iii) -(ii)$
$(iv) -(i) -(ii) -(iii)$
$(iv) -(iii) -(ii)- (i)$
વિવિધસ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા-જુદા હોય છે. આ બાબત કોના પર આધારિત નથી ?
આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો ખોટા છે, તે જણાવો.
$(1)$ નિવાસસ્થાનની ક્ષેત્રીય ભિન્નતા અને સ્થાનીક વિભિન્નતા એ નૈસર્ગિક નિવાસસ્થાનની વિવિધતાનું સર્જન કરે છે
$(2)$ તાપમાન, પ્રકાશ અને ભૂમી નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણીક વિભિન્નતા માટેનાં ચાવીરૂપ ધટકો છે
$(3)$ ટુના માછલી સમુદ્રમાં જોવા મળે છે, જે ઉષ્ણ રૂધિરયુકત અને સમતાપી પ્રાણીમાં સમાવાય છે
$(4)$ રેડ આલ્ગી એ દરીયાનાં તળીયાના વિસ્તારોમાં જોવા મળે છે
નીચેના વચ્ચેનો તફાવત આપો :
$(a)$ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા
$(b)$ બાહ્ય ઉષ્મી અને અંતઃઉષ્મી
આપેલ વિધાનો $(A - D)$ ખાલી જગ્યા પૂરો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$(A)$ કેટલીક સ્નેઇલ $...(i)...$ માં જાય છે જેથી $...(ii)...$ ને સંગત મુશ્કેલીથી દૂર રહી શકાય છે.
$(B)$ નાના પ્રાણીઓ $...(iii)...$ સપાટીય વિસ્તાર ધરાવે છે, જે તેઓના અને સંગત હોય છે, તેઓ જ્યારે બહાર ઠંડી હોય છે ત્યારે પોતાની શરીરની ગરમી $...(iv)...$ જ્યારે બહાર ઠંડી હોય છે.
$(C)$ તાપમાન પછી, $...(v)...$ એ પરિસ્થિતિકીય વિદ્યાનું સૌથી મહત્વનું પર્યાવરણીય પરિબળ છે.
$(D)$ દરેક $...(vi)...$ માં પ્રખ્યાત કેઓલેડે નેશનલ પાર્ક,રાજસ્થાનમાં સ્થળાંતરિત પક્ષીના હજારો યજમાન આવે છે
સૌર વિકિરણ વર્ણપટના ક્યાં વિકિરણ સજીવો માટે નુકસાનકારક છે?