આપેલા વિધાનો વાંચો અને તેમાંથી કેટલા વિધાનો ખોટા છે, તે જણાવો.

$(1)$ નિવાસસ્થાનની ક્ષેત્રીય ભિન્નતા અને સ્થાનીક વિભિન્નતા એ નૈસર્ગિક નિવાસસ્થાનની વિવિધતાનું સર્જન કરે છે

$(2)$ તાપમાન, પ્રકાશ અને ભૂમી નિવસનતંત્રની ભૌતિક અને રાસાયણીક વિભિન્નતા માટેનાં ચાવીરૂપ ધટકો છે

$(3)$ ટુના માછલી સમુદ્રમાં જોવા મળે છે, જે ઉષ્ણ રૂધિરયુકત અને સમતાપી પ્રાણીમાં સમાવાય છે

$(4)$ રેડ આલ્ગી એ દરીયાનાં તળીયાના વિસ્તારોમાં જોવા મળે છે

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    તમામ વિધાનો ખોટા

Similar Questions

સજીવો કે જે તાપમાનના વધારે તફાવતને સહન કરી શકે છે તેમને.......... કહે છે. ઉદા. ..............

વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા કઈ કઈ શક્યતાઓ જોવા મળે છે ? ચર્ચો. 

કયાં તત્ત્વો જમીન ક્ષારતા માટે જવાબદાર છે ? કઈ સાંદ્રતાએ જમીન ક્ષારયુક્ત બને છે? 

એલનનો નિયમ કઈ બાબતની રજૂઆત કરે છે ?

સજીવોનાં અનુકૂલનો શાના સંબંધી હોઈ શકે ?