સાચી જોડી બનાવી સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ $I$ (દરિયાઈ પાણીની ઊંચાઈ)

કોલમ $II$ (લીલનો પ્રકાર)
$a.$ છીછરી ઊંડાઈ $(i)$ બદામી/કથ્થાઈ લીલ
$b.$ મધ્યમ ઊંડાઈ $(ii)$ હરિત લીલ
$c.$ સૌથી વધુ ઊંડાઈ $(iii)$ રાતી લીલ

  • A

    $a(i), b(ii), c(iii)$

  • B

    $a(i), b(iii), c(ii)$

  • C

    $a(ii), b(i), c(iii)$

  • D

    $a(ii), b(iii), c(i)$

Similar Questions

કયો નિયમ એવું કહે છે કે ઠંડા પ્રદેશોમાં રહેતા સજીવોને હૂંફાળા પ્રદેશોમાં રહેતા સજીવો કરતાં ટૂંકા ઉપાંગો હોય છે?

નીચે આપેલ આકૃતિ એ સજીવની તેના અજૈવિક પરિબળો સામે પ્રતિચારની રજૂઆત કરે છે. $i,ii$ અને $iii$ અનુક્રમે શું રજૂઆત

$i$  ||  $ii$  ||  $iii$

કેટલા પ્રમાણમાં સજીવો અનુવર્તીઓ (conformors) તરીકે જોવા મળે છે ?

નીચેનામાંથી કયા રહેઠાણમાં ભૂમિના તાપમાનમાં વૈવિધ્ય જોવા મળે?

  • [AIPMT 2004]

કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય?