નીચેનામાંથી કયા રહેઠાણમાં ભૂમિના તાપમાનમાં વૈવિધ્ય જોવા મળે?

  • [AIPMT 2004]
  • A

    સુપભૂમિ

  • B

    જંગલ

  • C

    રણ

  • D

    તૃણભૂમિ

Similar Questions

સમાજના સ્થાયીત્વ પર વધુ અસર કરતી જાતિ એટલે........

વાહકપેશી, યાંત્રિકપેશી અને ક્યુટિકલનું અલ્પપ્રમાણ એ શેની લાક્ષણિકતા છે ?

  • [AIPMT 2009]

ચરઘાંતાકીય વૃધ્ધિનાં સંકલીત સ્વરૂપની ગણતરી માટે...........નો ઊપયોગ કરી શકાય ?

કીટકો અને દેડકાઓની કેટલીક જાતિઓ પરભક્ષી દ્વારા સહેલાઈથી ઓળખાઈ જવાથી બચવા માટે ....... હોય છે.

પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ ......