કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય?
અંતઃજાતીય સ્પર્ધા
આંતરજાતીય સ્પર્ધા
એકબીજાનું ભક્ષણ
સહજીવન
જ્યારે ખોરાકનો પુરવઠો અંકગણિતની રીતે વધે છે, જ્યારે વસતિ ભૂમિતીય રીતે વધવાનું વલણ આપે છે.
નદીનું પાણી ……… ની જમાવટ કરે છે. .
એસીમોટ લોજીસ્ટીક વૃદ્ધિ વક્ર ત્યારે પ્રાપ્ત થાય છે. જ્યારે
નીચેનામાંથી કઈ જોડમાં ભૂમિનાં વિશિષ્ટ લક્ષણો યોગ્ય રીતે અનુરૂપ નથી?