નીચે આપેલ આકૃતિ એ સજીવની તેના અજૈવિક પરિબળો સામે પ્રતિચારની રજૂઆત કરે છે. $i,ii$ અને $iii$ અનુક્રમે શું રજૂઆત

$i$  ||  $ii$  ||  $iii$

772-201

  • A

    રૂઢિઅનુસરતાં  ||  નિયામક  ||  અંશતઃ નિયામક

  • B

    નિયામક  ||  અંશતઃ નિયામક  ||  રૂઢિઅનુસરતાં

  • C

    અંશતઃ નિયામક  ||  નિયામક  ||  રૂઢિઅનુસરતાં

  • D

    નિયામક  ||  રૂઢિઅનુસરતાં  ||  અંશતઃ નિયામક

Similar Questions

વાતાવરણ અને પ્રાણીઓનાં સંબંધોના અભ્યાસને ..... કહેવામાં આવે છે.

ખોટી જોડી જણાવો.

નીચેનામાંથી કઈ જોડમાં ભૂમિનાં વિશિષ્ટ લક્ષણો યોગ્ય રીતે અનુરૂપ નથી?

  • [AIPMT 2004]

નીચેનામાંથી ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ ઓળખો.

નીચેના ટેબલમાં દસ $a$ થી $j$ જાતિઓની વસતિના આંકડા $(A-D)$ સૂચવેલા છે. ટેબલનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો.

વિસ્તાર અને નિવાસ  સ્થાનની સંખ્યા

જાતિ અને તેની સંખ્યા (હજારોમાં)

 

$a$

$b$

$c$

$d$

$e$

$f$

$g$

$h$

$i$

$j$

$A\,(11)$

$2.3$

$1.2$

$0.52$

$6.0$

  -

$3.1$

$1.1$

$9.2$

  -

$10.3$

$B\,(11)$

$10.2$

  -

$0.62$

  -

$1.5$

$3.0$

  -

$8.2$

$1.1$

$11.2$

$C\,(13)$

$11.3$

$0.9$

$0.48$

$2.4$

$1.4$

$4.2$

$0.8$

$8.4$

$2.2$

$4.1$

$D\,(12)$

$3.2$

$10.2$

$11.1$

$4.8$

$0.4$

$3.3$

$0.8$

$7.3$

$11.3$

$2.1$

$A$ થી $D$ સુધીમાં કયા વિસ્તારમાં સૌથી વધુ જાતિ વિવિધતા જોવા મળે છે ?