સાચો વિકલ્પ પસંદ કરો.
બેક્ટરિયામાં ઉદીપક -$16\; S\; rRNA$ અને $23 \;S\; RNA$ $rRNA$- રીબોઝાઇમ સ્વરૂપે
Val ઓપેરોન - સુકોષકેન્દ્રીમાં જોવા મળે
સંગર મેથોડ - ફક્ત પ્રોટીનમાં એમિનો એસિડ શૃંખલા નક્કી કરવા
$VNTR -$ ઇન્ટ્રોન
નીચેના વિધાનો વાંચો
$A.$ જનીનીક સ્તરે ભિન્નતા મ્યુટેશન દ્વારા ઉત્પન્ન થાય છે
$B.$ $DNA$ ફિંગરપ્રિન્ટિંગ તકનિક શરૂઆતમાં એલેક જેફરીએ વિકસાવી હતી.
નીચેના વચ્ચે ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ પુનરાવર્તિત $DNA$ અને સેટેલાઇટ $DNA$
$(b)$ $mRNA$ અને $tRNA$
$(c)$ ટેમ્પલેટ શૃંખલા અને કોડિંગ શૃંખલા
જનીન કે જે સજીવોમાં વૃદ્ધિ માટે જવાબદાર તથા વિભેદન પર .......દ્વારા નિયંત્રણ રાખે છે.
પ્રાણીકોષમાં પ્રોટીનસંશ્લેષણ ક્યાં જોવા મળે છે ?
બેક્ટેરિયામાં કઈ પ્રક્રિયા સાથે સાથે પુર્ણ થાય છે ?