જો તમને યાદ હોય તો લુઇસ પાશ્ચરના પ્રયોગો દ્વારા સાબિત થયું હતું કે જીવન ફકત પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી ઉત્પન્ન થઈ શકે છે. શું આપણે તેને આ રીતે સુધારી શકીએ કે જીવન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવનમાંથી ઉદવિકાસ પામે છે અથવા આપણે કેવી રીતે પ્રથમ જીવન ઉત્પન્ન થયું તેનો જવાબ ક્યારેય નહીં આપી શકીએ ? ટિપ્પણી કરો. 

Similar Questions

જીવની ઉત્પત્તિ વિષયક બે વિધાનો નીચે આપેલ છે :
$(a)$ પૃથ્વી ઉપર સૌપ્રથમ ઉદ્ભવ પામેલ સજીવો હરિત દ્રવ્ય વિહીન અને શ્વસન ન કરી શકતા તેમ માનવામાં આવે છે.
$(b)$ પ્રથમ વખત ખોરાક બનાવનારા સજીવો રસાયણસંશ્લેષી હતાં કે જેઓ ક્યારેય ઑક્સિજન મુક્ત કરેલ ન હતો.
ઉપરોક્ત બંને વિધાનો પરથી નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?

  • [NEET 2016]

યુરી અને મિલરે પોતાના પ્રયોગમાં બંધ ફલાસ્કમાં .......નું મિશ્રણ લીધું.

જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે તે સાબિત કરતા પ્રયોગમાં શેનો ઉપયોગ થયો હતો?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ પૃથ્વીની ઉત્પત્તિ $I)$ $4500\, mya$
$Q$ જીવની ઉત્પત્તિ $II)$ $4000\, mya$
$R$ પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ $III)$ $3000\, mya$
$S$ પ્રથમ અકોષીય જીવની ઉત્પત્તિ $IV)$ $2000\, mya$

ઉદ્દવિકાસ (evolution) કોને કહે છે ?