યુરી અને મિલરે પોતાના પ્રયોગમાં બંધ ફલાસ્કમાં .......નું મિશ્રણ લીધું.

  • A

    $CO _2, H _2, NO _2, H _2 O$

  • B

    $CO _2, O _2, NH _3, H _2 O$

  • C

    $CH _4, O _2, NH _2, H _2 O$

  • D

    $CH _4, H _2, NH _3, H _2 O$

Similar Questions

ઉપરની આકૃતિમાં $X$ અને $Y$ અનુક્રમે શું દર્શાવે છે?

કયા વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં પૃથ્વીના આદિવાતાવરણ જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું?

પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે સમજાવો. 

મિલરના પ્રયોગને આકૃતિ સહિત વર્ણવો.

રાસાયણિક ઉદવિકાસ અને જીવની ઉત્પત્તિ પર પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?