જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે તે સાબિત કરતા પ્રયોગમાં શેનો ઉપયોગ થયો હતો?
જીવંત યીસ્ટ
મ્યુકર
મશરૂમ
મૃત યીસ્ટ
જીવ ઉદ્દભવ્યો........
રાસાયણિક ઉદવિકાસ અને જીવની ઉત્પત્તિ પર પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
એક પ્રકાશ વર્ષ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
બ્રહ્માંડના વિસ્તરણને પરીણામે શું થયું?