મનુષ્યમાં કોઈ એક રંગસૂત્રની જોડમાં એક રંગસૂત્ર ઓછું થાય તેને .............. કહે છે.

  • A

    પોલીપ્લોઈડી

  • B

    નલીસોમી

  • C

    ટ્રાયસોમી

  • D

    મોનોસોમી

Similar Questions

ડાઉન્સ સિન્ડ્રોમ શું છે ? તેનાં લક્ષણો અને કારણો જણાવો. માતાની ઉંમર $40$ વર્ષથી વધુ હોય તો બાળકનાં ડાઉન્સ સિન્ડ્રોમની શક્યતાઓ વધે છે. કેમ ? 

નીચેનામાંથી ક્યો ડિસઓર્ડર ફક્ત માનવ માદામાં જોવા મળે છે ?

દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?

  • [NEET 2017]

માણસમાં $45$ રંગસૂત્રો જે  એક $X$ અથવા $XO$ ધરાવે છે. તેમાં કઈ અનિયમિતતા ઉદ્ભવશે?

  • [AIPMT 1992]

રંગસૂત્રીય અનિયમિતતા કે સંલગ્નતા સાથે યોગ્ય રીતે મળતી માનવીમાં નીચે દર્શાવેલ પરિસ્થિતિઓ પૈકી એક કઈ છે?

  • [AIPMT 2008]