નીચેનામાંથી ક્યો ડિસઓર્ડર ફક્ત માનવ માદામાં જોવા મળે છે ?

  • A

    ટર્નર સિન્ડ્રોમ

  • B

    ડાઉન સિન્ડ્રોમ

  • C

    હિમોફીલીઆ

  • D

    ક્લીન ફેલ્ટર્સ સિન્ડ્રોમ

Similar Questions

નીચેનામાંથી કયો રોગ એ લીંગી મોનોસોમી દર્શાવે છે?

ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ..........

  • [NEET 2014]

ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં વિદ્યાર્થીએ ટેલોફેઝ અવસ્થામાં આવેલ કોષ જોયો. તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતાં અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળે છે તેવું જણાવ્યું. તેમાં કોષરસપટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં, બીજા વિભાજન પામતાં કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવાં મળ્યાં. આ વસ્તુ ….... માં પરિણમે.

રંગસૂત્રીય અનિયમિતતાઓ એટલે શું ? તેનું કારણ સમજાવો.

નીચેનામાંથી કઈ જનીનીક અવસ્થામાં અસર પામેલી વ્યક્તિના દરેક કોષોમાં ત્રણ લિંગી રંગસૂત્રો $(XXY)$  હોય છે ? 

  • [NEET 2019]