દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?
ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ
ટર્નર સિન્ડ્રોમ
સીકલસેલ એનીમિયા
ડાઉન સિન્ડ્રોમ
શબ્દભેદ સમજાવો : હેપ્લોઇડી અને પોલિપ્લોઇડી
માનવ કેર્યોટાઈપમાં $45$ રંગસુત્રની ગોઠવણી પ્રાપ્ત થાય અને જો બંધારણ $XO$ પ્રમાણે હોય તો કઈ ખામી હોઈ શકે?
ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં વિદ્યાર્થીએ ટેલોફેઝ અવસ્થામાં આવેલ કોષ જોયો. તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતાં અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળે છે તેવું જણાવ્યું. તેમાં કોષરસપટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં, બીજા વિભાજન પામતાં કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવાં મળ્યાં. આ વસ્તુ ….... માં પરિણમે.
આપેલા લક્ષણોના આધારે ખામી ઓળખો.
$(1)$ નાના ગોળ માથા સાથે ઠીંગણું કદ
$(2)$ અપૂર્ણ ખુલ્લું મોં અને કરચલીવાળી જીભ
$(3)$ હથેળી પહોળી અને કરચલીવાળી
ડ્રોસાફિલામાં $XXY$ અવસ્થા માદાત્વમાં પરિણમે છે. જ્યારે મનુષ્યમાં આ જ અવસ્થા નરમાં કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમમાં પરિણમે છે, આ સાબિત કરે છે કે......