પરવલય $y^2 = 4ax$ ના શિરોબિંદુમાંથી દોરવામાં આવેલા લંબના લંબપાદનો બિંદુપથ શોધો,જે પરવલયની એવી તમામ જીવાઓ પર છે જે શિરોબિંદુ આગળ કાટખૂણો આંતરે છે.

  • A
    $x^2 + y^2 - 4ax = 0$
  • B
    $x^2 + y^2 - 2ax = 0$
  • C
    $x^2 + y^2 + 2ax = 0$
  • D
    $x^2 + y^2 + 4ax = 0$

Explore More

Similar Questions

$\lambda$ ની કઈ કિંમત માટે વક્ર $(7x+5)^{2}+(7y+3)^{2}=\lambda^{2}(4x+3y-24)^{2}$ એ પરવલય દર્શાવે છે?

જો $x = t^2$ અને $y = 2t$ હોય,તો $t = 1$ આગળ અભિલંબનું સમીકરણ શું થાય?

જો પરવલયનું નાભિ $(3, 5)$ અને નિયામિકા $x + y = 4$ હોય,તો તેના શિરોબિંદુના યામ શોધો.

પરવલય $x = ay^2 + by + c$ ના નાભિલંબની લંબાઈ કેટલી થાય ?

નીચેનામાંથી કયા બિંદુઓ પરવલય $x^2 = 4ay$ પર આવેલા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo