લેકટેશનના સમયગાળામાં કયો અંતઃસ્ત્રાવ માદામાં ઋતુસ્ત્રાવ રોકે છે.
તફાવત આપો : કુટુંબનિયોજનની કુદરતી પદ્ધતિઓ અને કુટુંબનિયોજનની કૃત્રિમ પદ્ધતિઓ
પુરુષ નસબંધી (વાસેકટોમી)માં ....... ઉપર નાનો કાપ મૂકી બાંધી દેવામાં આવે છે.
મુખ દ્વારા માદામાં લેવાતી ગર્ભ અવરોધક ગોળી તેના બંધારણમાં શુ ધરાવે છે?
દૂધસ્રાવણ એમીનોહીયા મહત્તમ કેટલા સમય સુધી જ કાર્યક્ષમ છે?