લેકટેશનના સમયગાળામાં કયો અંતઃસ્ત્રાવ માદામાં ઋતુસ્ત્રાવ રોકે છે.

  • A

    ઈસ્ટ્રોજન

  • B

    પ્રોજેસ્ટેરોન

  • C

    ઓક્સિટોસીન

  • D

    પ્રોલેક્ટીન

Similar Questions

શબ્દભેદ આપો : મંદ $\rm {IUD}$ અને કોપર $\rm {IUD}$ 

$Cu$ આયનો કૉપર મુક્ત કરતા આંતર ગર્ભાશય માટેના ઉપાયો $(IUDs)$.

  • [AIPMT 2000]

અઠવાડીયે એક વાર લેવાતી બિનસ્ટીરોઈડલ ગર્ભ અવરોધક ગોળી કઈ?

દૂધસ્રાવણ એમીનોહીયા મહત્તમ કેટલા સમય સુધી જ કાર્યક્ષમ છે?

નીચેનામાંથી કઈ ગર્ભનિરોધ માટે અવરોધ પદ્ધતિ નથી?