ગણના બધા જ ઘટકો લખો :  $E = \{ x:x$ એ વર્ષનો $31$ દિવસનો ન હોય તેવો મહિનો છે. $\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$E = \{ x:x$ is a month of a year not having $ 31 $days ${\rm{ }}\} $

$ = \{ {\rm{ }}$ February, April, June, Septermber, November ${\rm{ }}\} $

Similar Questions

વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. $\}  \ldots \{ x:x$ એ પૂર્ણાંક સંખ્યા છે. $\} $

$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A = \{ 2,4,6,8,10\} ;B = \{ x:x$ એ યુગ્મ ધન પૂણક છે અને $x\, \le \,10\} $

ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $x$ અવિભાજય સંખ્યા છે. $\} $

આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\emptyset $

વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a\}  \in \{ a,b,c\} $