ગણ $\{1, 2, 3, 4\}$ ના અરિકત ઉપગણની સંખ્યા મેળવો.
$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A=\{4,8,12,16\} ; B=\{8,4,16,18\}$
આપેલ વિધાન પૈકી . . . સત્ય છે.
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a\} \in \{ a,b,c\} $
ચકાસો કે $“\mathrm{CATARACT}”$ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને $“ \mathrm{TRACT}” $ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે.