ધારો કે પરવલય $y^2=16x$ ની નાભિ જીવા $PQ$ નું બિંદુ $P$ $(1, -4)$ છે. જો પરવલયની નાભિ જીવા $PQ$ ને $m:n$ ગુણોત્તરમાં વિભાજિત કરે,જ્યાં $\operatorname{gcd}(m, n)=1$,તો $m^2+n^2$ ની કિંમત શોધો:

  • A
    $17$
  • B
    $10$
  • C
    $37$
  • D
    $26$

Explore More

Similar Questions

જો $(2, k)$ એ $(1, -3), (-1, 5), (0, 2)$ બિંદુઓમાંથી પસાર થતા અને જેની ધરી $Y$-અક્ષને સમાંતર હોય તેવા પરવલય પરનું બિંદુ હોય,તો $k$ ની કિંમત શોધો.

પરવલયો $x^2=108y$ અને $y^2=32x$ ના સામાન્ય સ્પર્શકનું સમીકરણ શોધો.

જેનું નાભિ $(3,0)$ અને નિયામિકા $x+3=0$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

જો પરવલય $x^2=12y$ ની નાભિ જીવા બિંદુ $(3,0)$ માંથી પસાર થાય છે અને પરવલયને બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે,તો બિંદુઓ $P$ અને $Q$ ના યામોના વ્યસ્તનો સરવાળો કેટલો થાય?

પરવલય $(x+3)^2 = 2(y-5)$ ના નાભિના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo