એક પક્ષપાતી $(biased)$ સિક્કો $5$ વખત ઉછાળવામાં આવે છે. જો $4$ છા૫ મેળવવાની સંભાવના એ $5$ છાપ મેળવવાની સંભાવનાને બરાબર હોય,તો વધુમાં વધુ બે છાપ મેળવવાની સંભાવના $\dots\dots\dots$છે.
$\frac{275}{6^{5}}$
$\frac{36}{5^{4}}$
$\frac{181}{5^{5}}$
$\frac{46}{6^{4}}$
શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
પાસાની એક જોડ ને $5$ વખત ફેંકવામા આવે છે.પ્રત્યેક વખતે કુલ સરવાળા $5$ ને સફળતા ગણવામાં આવે છે.ઓછામા ઓછી $4$ સફળતાઓની સંભાવના જો $\frac{k}{3^{11}}$ હોય, તો $k=............$
જો છ વિધાર્થીને એક હારમાં ગોઠવામાં આવે છે કે જેથી બે ચોક્કસ વિધાર્થી $A$ અને $B$ વચ્ચે એક વિધાર્થી આવે તેની સંભવના મેળવો.
ચાર છોકરા અને ત્રણ છોકરી ઈન્ટરવ્યુહ માટે હારમાં ઊભી હોય, તો તેઓ એક પછી એક સ્થિતિમાં ઊભા રહેવાની સંભાવના કેટલી થાય ?
ધારો કે $A$ એ $0, 1, 2, 3, 4, 5, 6$ માંથી પુનરાવર્તન વગર બનાવેલ $6-$અંકનો પૂર્ણાંક $3$ વડે વિભાજ્ય હોવાની ઘટના દર્શાવે છે. તો ઘટના $A$ ની સંભાવના ........ છે.