ચાર છોકરા અને ત્રણ છોકરી ઈન્ટરવ્યુહ માટે હારમાં ઊભી હોય, તો તેઓ એક પછી એક સ્થિતિમાં ઊભા રહેવાની સંભાવના કેટલી થાય ?

  • A

    $1/34$

  • B

    $1/35$

  • C

    $1/17$

  • D

    $1/68$

Similar Questions

$4$ પત્રો અને $4$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે પત્રો આ પરબિડીયામાં મૂકો તો બધા પત્રો સાચા પરબિડીયામાં ન જવાની સંભાવના કેટલી થાય ?

$3$ પુરૂષો, $2$ સ્ત્રી, $4$ બાળકો પૈકી યાર્દચ્છિક રીતે ચાર વ્યક્તિને પસંદ કરતા ચોક્કસ $2$ બાળકો પસંદ થવાની સંભાવના કેટલી થાય છે.

એક પાત્રમાં બે દડા છે. બંને દડા કાળા છે. જો એક સફેદ દડો પાત્રમાં મૂકવામાં આવે અને પછી એક દડો યાદચ્છિક રીતે તે પાત્રમાંથી લેવામાં આવે તો તે સફેદ હોવાની સંભાવના કેટલી થાય ?

$3$ પુરુષો, $2$ સ્ત્રીઓ અને $4$ બાળકોમાંથી $3$ નું જૂથ યાદચ્છિક પસંદ કરતાં આ જૂથમાં બરાબર $2$ બાળકો હોય તેની સંભાવના ...... છે.

જો ગણ $X$ માં ઘટકોની સંખ્યા $10$ છે અને $P(X)$ એ તેનો ઘાતગણ છે . અને જો  $A$ અને  $B$ ને યાર્દચ્છિક રીતે $P(X)$ માંથી પુર્નરાવર્તન વગર પસંદ કરવામાં આવે છે તો $A$ અને $B$ ને સમાન ઘટકોની સંખ્યા હોય તેની સંભાવના મેળવો.

  • [JEE MAIN 2015]