ધારો કે $T _{ r }$ એ એક સમાંતર ક્ષેન્ની $(A.P.)$ નું $r$ મું પદ છે. કોઈક $m$ માટે, જો $T _{ m }=\frac{1}{25}, T_{25}=\frac{1}{20}$ અને $20 \sum_{ r =1}^{25} T_{ r }=13$ હોય, તો $5 m \sum_{ r = m }^{2 m} T _{ r }=$ ___________.

  • [JEE MAIN 2025]
  • A
    $112$
  • B
    $126$
  • C
    $98$
  • D
    $142$

Similar Questions

જો $a_1, a_2, a_3 …………$ એ સમાંતર શ્રેણીમાં છે અને $a_1 + a_4 + a_7 + …………… + a_{16} = 114$, હોય તો  $a_1 + a_6 + a_{11} + a_{16}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2019]

$1$ અને $31$ વચ્ચે જ સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય અને $7$ મી અને $(m-1)$ મી સંખ્યાનો ગુણોત્તર $5 : 9$ હોય, તો $m$ નું મૂલ્ય શોધો. 

સમાંતર શ્રેણીનું પદ $2$  અને સામાન્ય તફાવત $4 $ હોય, તો તેના પ્રથમ $40$ પદોનો સરવાળો........ છે.

સમાંતર શ્રેણીનું $r$ મું પદ $T_r$ લો.$ r = 1, 2, 3, ….$ માટે. જો કેટલાક ધન પૂર્ણાકો $m, n$ માટે

${{\text{T}}_{\text{m}}}\,=\,\,\frac{1}{n}\,$ અને ${{\text{T}}_{\text{n}}}\,=\,\frac{\text{1}}{\text{m}}\text{,}$ હોય,તો ${{\text{T}}_{\text{mn}}}\text{ }......$

નીચેની ત્રણ સમાંતર શ્રેણીઓ

$3,7,11,15,...................,399$

$2,5,8,11,............,359$ અને

$2,7,12,17,...........,197$,

ના સામાન્ય પદોનો સરવાળો $.....$ છે.

  • [JEE MAIN 2023]