ધારો કે $P$ એ રેખા $L: \frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z}{4}$ માં બિંદુ $Q(7,-2,5)$ નું પ્રતિબિંબ છે અને $R(5, p, q)$ એ $L$ પરનું એક બિંદુ છે. તો $\triangle P Q R$ ના ક્ષેત્રફળનો વર્ગ $\qquad$ છે.

  • A
    $357$
  • B
    $957$
  • C
    $157$
  • D
    $753$

Explore More

Similar Questions

દર્શાવો કે બિંદુઓ $(1, -1, 2)$ અને $(3, 4, -2)$ માંથી પસાર થતી રેખા,બિંદુઓ $(0, 3, 2)$ અને $(3, 5, 6)$ માંથી પસાર થતી રેખાને લંબ છે.

જો $A(1, 2, 1)$,$B(2, 3, 2)$,$C(2, 1, 3)$,અને $D(3, 2, 4)$ હોય,તો નીચેનામાંથી શું સાચું છે?

જો રેખાઓ $\frac{x-1}{2}=\frac{y+1}{3}=\frac{z-1}{4}$ અને $\frac{x-3}{1}=\frac{y-\lambda}{2}=\frac{z}{1}$ એકબીજાને છેદે,તો $\lambda = \ldots$

સીધી રેખા $\frac{x - 3}{3} = \frac{y - 2}{1} = \frac{z - 1}{0}$ એ

ધારો કે $P$ અને $Q$ એ રેખા $\frac{x+3}{8}=\frac{y-4}{2}=\frac{z+1}{2}$ પરના બિંદુઓ છે જે બિંદુ $R(1,2,3)$ થી $6$ એકમના અંતરે છે. જો ત્રિકોણ $PQR$ નું મધ્યકેન્દ્ર $(\alpha, \beta, \gamma)$ હોય,તો $\alpha^2+\beta^2+\gamma^2$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo