જો બે ગણો $A$ અને $B$ હોય ,તો $A - B$ = . . . . 

  • A

    $A \cap {B^c}$

  • B

    ${A^c} \cap B$

  • C

    $A \cap B$

  • D

    એકપણ નહી.

Similar Questions

કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે ? $ P(A) \cup P(B)=P(A \cup B)$ સત્ય છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો.

જો બે ગણ $X$ અને $Y$ માટે $n( X )=17, n( Y )=23$ અને $n( X \cup Y )=38$ હોય, તો $n( X \cap Y )$ શોધો.

$X =\{1,3,5\} \quad Y =\{1,2,3\}$ નો યોગગણ લખો

છેદગણ શોધો :  $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$

જો  $A$ અને $B$ બે ગણ હોય તો  $A \cup (A \cap B)$ મેળવો..