નીચે આપેલી ગણની જોડીઓનો યોગગણ શોધો:
$A = \{1, 2, 3\}, B = \varnothing$

  • A
    $A \cup B = \{1, 2, 3\}$
  • B
    $A \cup B = \{1, 2, 3, \varnothing\}$
  • C
    $A \cup B = \varnothing$
  • D
    $A \cup B = \{1, 2, 3, 0\}$

Explore More

Similar Questions

જો $X$ અને $Y$ બે એવા ગણ હોય કે જેથી $X \cup Y$ માં $18$ ઘટકો હોય,$X$ માં $8$ ઘટકો હોય અને $Y$ માં $15$ ઘટકો હોય,તો $X \cap Y$ માં કેટલા ઘટકો હશે?

જો $A = \{2, 3, 4, 8, 10\}$,$B = \{3, 4, 5, 10, 12\}$,અને $C = \{4, 5, 6, 12, 14\}$ હોય,તો $(A \cap B) \cup (A \cap C)$ ની કિંમત શોધો.

જો $A=\{3, 6, 9, 12, 15, 18, 21\}, B=\{4, 8, 12, 16, 20\}, C=\{2, 4, 6, 8, 10, 12, 14, 16\}, D=\{5, 10, 15, 20\};$ હોય,તો $A-C$ શોધો.

નીચે આપેલી ગણની જોડીઓનો યોગગણ શોધો:
$A = \{a, e, i, o, u\}$,$B = \{a, b, c\}$

જો $U = \{1, 2, 3, 4, 5, 6, 7, 8, 9\}$,$A = \{2, 4, 6, 8\}$ અને $B = \{2, 3, 5, 7\}$ હોય,તો ચકાસો કે $(A \cup B)^{\prime} = A^{\prime} \cap B^{\prime}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo