જો $A$ અને $B$ એ $X$ હોય તો . . .
$A - B = A \cup B$
$A - B = A \cap B$
$A - B = {A^c} \cap B$
$A - B = A \cap {B^c}$
જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =
વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો : $\{2,6,10,14\}$ અને $\{3,7,11,15\}$ પરસ્પર અલગગણ છે.
જો $A = \{x : x$ એ $4$ નો ગુણક છે$.\}$ અને $B = \{x : x$ એ $6$ નો ગુણક છે$.\}$ તો $A \cap B$ માં . . . . ના ગુણકનો સમાવેશ થાય.
$A$ અને $B$ ગણો છે. કોઈ ગણ $X$ માટે જો $A \cap X=B \cap X=\phi$ અને $A \cup X=B \cup X$ તો સાબિત કરો કે $A = B$
( સૂચનઃ $A = A \cap (A \cup X),B = B \cap (B \cup X)$ અને વિભાજનના નિયમનો ઉપયોગ કરો. )
છેદગણ શોધો : $A=\{1,2,3\}, B=\varnothing$