જો બે ગણો $A$ અને $B$ હોય તો $(A \cup B)' \cup (A' \cap B)$ મેળવો.
$A'$
$A$
$B'$
એકપણ નહી.
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{x: 2 x+5=9\}$
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{x: x+5=8\}$
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, નીચે આપેલા ગણના પૂરક ગણ શોધો : $\{ x:x$ એ અવિભાજ્ય સંખ્યા છે. $\} $
જો $n(U) = 700,\,n(A) = 200,\,n(B) = 300$ અને $n(A \cap B) = 100,$ તો $n({A^c} \cap {B^c}) = $
નીચે આપેલ વેન આકૃતિમાં છાયાંકિત પ્રદેશ નીચેનામાંથી શું દર્શાવે છે.