ધારો કે $S =\{1,2,3,5,7,10,11\}$. જેના બધા સભ્યોનો સરવાળો $3$ નો ગુણિત થાય તેવા $S$ ના અરિક્ત ઉપગણોની સંખ્યા $................$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $42$

  • B

    $43$

  • C

    $41$

  • D

    $40$

Similar Questions

પાંચ અંકો ધરાવતી બધી સંખ્યાઓમાં દરેક અંકોમાં આગળ વધતાં અંકો એ પાછળના અંકો કરતાં વધારે હોય તે રીતે ગોઠવેલા હોય છે તો આ માહિતીમાં $97^{th}$ મી સંખ્યામાં ક્યો અંક ન હોય ?

$9$ કુમારી અને $4$ કુમારીઓમાંથી $7$ સભ્યોની સમિતિ બનાવવી છે. જેમાં બરાબર $3$ કુમારીઓ હોય એવી કેટલી સમિતિની રચના થઈ શકે ?

જો $\left( {_3^n} \right) + \left( {_4^n} \right) > \left( {_{\,\,\,3}^{n + 1}} \right)$ હોય, તો....

ગણ $A$ ના સભ્યોની સંખ્યા $2n + 1$ હોય તો ઓછામાં ઓછા $n$ સભ્યો હોય તેવા $A$ ના કેટલા ઉપગણો હશે ?

$5$ છોકરાં અને $5$ છોકરીઓ વર્તૂળાકાર ટેબલની ફરતે કેટલી રીતે બેસાડી શકાય કે જેથી બે છોકરીઓ એક સાથે ન હોય ?