ગણ $A$ ના સભ્યોની સંખ્યા $2n + 1$ હોય તો ઓછામાં ઓછા $n$ સભ્યો હોય તેવા $A$ ના કેટલા ઉપગણો હશે ?

  • A

    $2^n$

  • B

    $2^{2n}$

  • C

    ${2^{2n}}\, + \,\left( {\begin{array}{*{20}{c}}{2n\, + \,1}\\n\end{array}} \right)$

  • D

    $2^{2n-1}$

Similar Questions

$22$ ખેલાડીઓ પૈકી $10$ ખેલાડીઓની એક ટીમ કેટલી રીતે બનાવી શકાય. જેમાં $6$ ચોક્કસ ખેલાડીનો હંમેશા સમાવેશ થાય અને $4$ ચોક્કસ ખેલાડીનો હંમેશા નિકાલ થાય ?

$5$ ઈનામો $4$ છોકરાંઓ વચ્ચે કેટલી ભિન્ન રીતે વહેંચી શકાય જ્યારે દરેક છોકરો કોઈ પણ ઈનામની સંખ્યા લઈ શકે છે?

$25$ સફરજનોને $4$ છોકરાઓમાં કેટલી રીતે વહેંચી શકાય કે જેથી દરેક છોકરો ઓછામાં ઓછા ચાર સફરજન મેળવે ? 

$52$ પત્તાંઓમાંથી $4$ પત્તાં કેટલા પ્રકારે પસંદ કરી શકાય ? આમાંથી કેટલા પ્રકારની પસંદગીમાં, બે લાલ રંગનાં અને બે કાળા રંગનાં હોય ? 

એક પાર્ટીંમાં $15$ વ્યક્તિઓ છે અને દરેક વ્યક્તિ બીજા સાથે હાથ મિલાવે છે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી થાય ?