ધારો કે $\Delta \in\{\wedge, \vee, \Rightarrow, \Leftrightarrow\}$ એવું છે કે જેથી $(p \wedge q) \Delta((p \vee q) \Rightarrow q)$ નિત્યસત્ય થાય, તો $\Delta=\dots\dots\dots$

  • [JEE MAIN 2022]
  • A

    $\wedge$

  • B

    $\vee$

  • C

    $\Rightarrow$

  • D

    $\Leftrightarrow$

Similar Questions

વિધાન " જો હું શિક્ષક બનીસ તો હું શાળા ખોલીશ" નું નિષેધ વિધાન લખો 

 "જો ત્યાં વરસાદ આવતો હશે તો હું આવીશ નહીં" આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ........... થાય 

  • [JEE MAIN 2015]

વિધાન $\sim (p \rightarrow q) \Leftrightarrow  (\sim p \vee \sim q)$ કયું વિધાન છે ?

જો $S^*(p, q, r)$ એ સંયુક્ત વિધાન $S(p, q, r)$ અને $S(p, q, r) = \sim p \wedge  [\sim (q \vee r)]$ નું દ્વૈત હોય, તો $S^*(\sim p, \sim q, \sim r)$ એ કોના સાથે સમતુલ્યતા ધરાવે.

$(p\rightarrow q) \leftrightarrow (q \vee  ~ p)$  એ