$(p\rightarrow q) \leftrightarrow (q \vee ~ p)$ એ
$p \wedge q$ ને સમાન છે
હમેશા સત્ય વિધાન છે
હમેશા અસત્ય વિધાન છે
એક પણ નહીં
$\left( { \sim p} \right) \vee \left( {p\, \wedge \sim q} \right)$ =
મિશ્ર વિધાન $(\sim(P \wedge Q)) \vee((\sim P) \wedge Q) \Rightarrow((\sim P) \wedge(\sim Q))$ એ $...........$ ને સમકક્ષ છે.
વિધાન $1$: $\sim (p \leftrightarrow \sim q)$એ $p\leftrightarrow q $ને તુલ્ય છે.
વિધાન $2$: $\sim (p \leftrightarrow \sim q)$ ટોટોલોજી છે.
$p \Leftrightarrow q$ =
વિધાન $(p \Rightarrow q){\wedge}(q \Rightarrow \sim p)$ ને સમતુલ્ય વિધાન મેળવો.