અહી $a_{1}, a_{2}, \ldots \ldots, a_{21}$ એ સમાંતર શ્રેણીમાં છે કે જેથી $\sum_{n=1}^{20} \frac{1}{a_{n} a_{n+1}}=\frac{4}{9}$ છે. જો શ્રેણીનાં પદોનો સરવાળો $189,$ હોય તો $a_{6} \mathrm{a}_{16}$ ની કિમંત મેળવો.
$57$
$72$
$48$
$36$
અચળ $p, q$ માટે જે સમાંતર શ્રેણીનાં પ્રથમ $n$ પદોનો સરવાળો $\left(p n+q n^{2}\right),$ હોય, તેનો સામાન્ય તફાવત શોધો. છે.
જો શ્રેણીના પહેલા $n$ પદોનો સરવાળો $An^2 + Bn$ સ્વરૂપમાં હોય જ્યાં $A, B$ એ $n$ ના નિરપેક્ષ અચળ છે, તો ........ શ્રેણી છે.
$a$ અને $b$ બે સંખ્યાઓ છે. $A$ સમાંતર મધ્યક અને $S$ એ $a $ અને $b$ વચ્ચેના $n$ સમાંતર મધ્યકોનો સરવાળો દર્શાવે તો $S/A$ કોના ઉપર આધાર રાખે છે ?
જો $x=\sum \limits_{n=0}^{\infty} a^{n}, y=\sum\limits_{n=0}^{\infty} b^{n}, z=\sum\limits_{n=0}^{\infty} c^{n}$, જ્યાં $a , b , c$ એ સમાંતર શ્રેણી$(A.P.)$ માં છે. $|a| < 1,|b| < 1,|c| < 1$, $abc$ $\neq 0$ તો:
જેનું $n$ મું પદ આપેલ છે તે શ્રેણીનાં ${a_{20}}$પદ શોધો : $a_{n}=\frac{n(n-2)}{n+3}$