ધારો કે $\alpha$ એ એવી રેખાઓ વચ્ચેનો ખૂણો છે જેના દિકકોસાઇન સમીકરણો $l+m-n=0$ અને $l^{2}+m^{2}-n^{2}=0$ નું સમાધાન કરે છે. તો $\sin^{4} \alpha + \cos^{4} \alpha$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{3}{4}$
  • B
    $\frac{3}{8}$
  • C
    $\frac{5}{8}$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

બે રેખાઓ કે જેમના દિકગુણોત્તરો $(l, m, n)$ સમીકરણો $l+m-n=0$ અને $l^2+m^2-n^2=0$ નું પાલન કરે છે,તેમની વચ્ચેનો લઘુકોણ શોધો.

સાબિત કરો કે $OX, OY$ અને $OZ$ અક્ષો સાથે સમાન નમેલા સદિશના દિકકોસાઇન $\left(\frac{1}{\sqrt{3}}, \frac{1}{\sqrt{3}}, \frac{1}{\sqrt{3}}\right)$ છે.

એક કિરણ $Y$ અને $Z$-અક્ષ સાથે અનુક્રમે $\frac{\pi}{3}$ અને $\frac{\pi}{4}$ ના ખૂણા બનાવે છે. તો,કિરણ દ્વારા $X$-અક્ષ સાથે બનાવેલા ખૂણાના સાઈન (sine) નું મૂલ્ય શોધો.

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

એવા બિંદુનો બિંદુપથ શોધો કે જેનું $xy$-સમતલ અને $yz$-સમતલથી અંતરનો સરવાળો તેના $zx$-સમતલથી અંતર જેટલો હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo