જો $a, b, c, d$ અને $p$ એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યા એવી મળે કે જેથી  $\left(a^{2}+b^{2}+c^{2}\right) p^{2}-2(a b+b c+ cd ) p +\left( b ^{2}+ c ^{2}+ d ^{2}\right)=0$ થાય તો 

  • [JEE MAIN 2020]
  • A

    $a,c,p$ એ સમગુણોત્તર શ્રેણીમાં છે 

  • B

    $a,c,p$ એ સમાંતર શ્રેણીમાં છે 

  • C

    $a,b,c,d$ એ સમગુણોત્તર શ્રેણીમાં છે 

  • D

    $a,b,c,d$ એ સમાંતર શ્રેણીમાં છે 

Similar Questions

જો $a, b, c,d$ તે સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો બતાવો કે $\left(a^{2}+b^{2}+c^{2}\right)\left(b^{2}+c^{2}+d^{2}\right)=(a b+b c+c d)^{2}$ 

જો $1 + r + r^2 + …. + r^n = (1 + r) (1 + r^2) (1 + r^4) (1 + r^8),$ હોય તો $n$ નું મૂલ્ય કેટલું થાય ?

સમગુણોત્તર શ્રેણીનાં કેટલાંક પદોનો સરવાળો $315$ છે. તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે $5$ અને $2$ છે. તેનું છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો

$3$ અને $81$ વચ્ચે બે સંખ્યામાં ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય.

$155$ ના એવા ત્રણ ભાગ પાડો કે જેથી ત્રણેય સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં હોય અને પ્રથમ પદ એ તેના ત્રીજા પદ કરતાં $120$ ઓછું હોય.