$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\{ 3,4\} \in A$
આપેલ વિધાન પૈકી . . . સત્ય છે.
નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો : સમદ્વિભુજ ત્રિકોણોનો ગણ
ગણ $\{1, 2, 3, 4\}$ ના અરિકત ઉપગણની સંખ્યા મેળવો.
ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને ${x^2} = 4\} $