ધારો કે $f$ અને $g$ એ $R$ પરના બે વિકલનીય વિધેયો છે,જેથી તમામ $x \in R$ માટે $f'(x) > 0$ અને $g'(x) < 0$ છે. તો તમામ $x$ માટે,નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $f(g(x)) > f(g(x-1))$
  • B
    $f(g(x)) > f(g(x+1))$
  • C
    $g(f(x)) > g(f(x-1))$
  • D
    $g(f(x)) < g(f(x+1))$

Explore More

Similar Questions

કેટલાક અચળાંકો $a$ અને $b$ માટે,$(ax^2 + b)^2$ નું વિકલન શોધો.

$x$ ની સાપેક્ષમાં નીચેનાનું વિકલન કરો: $\sqrt{e^{\sqrt{x}}}, x > 0$

$\frac{d}{d x} \left\{ (1+x^2) \tan^{-1}(x) \right\} =$

જો $f^{\prime}(x)=\tan ^{-1}(\sec x+\tan x),-\frac{\pi}{2} < x < \frac{\pi}{2}$ અને $f(0)=0$ હોય,તો $f(1)$ ની કિંમત શોધો.

વિકલન શોધો: $\frac{d}{dx} \left[ \frac{e^{ax}}{\sin(bx + c)} \right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo