કોઈ એક વિસ્તારમાં હાથીની વસ્તીની વધુ ગીચતા ........માં પરિણમે છે.
નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજવી માટે ખોટ્રું છે?
ગોષનો સ્પર્ધક નિષેધ નિયમ (competitive exclusion principle) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ?
કૃષિજંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્વતિઓ કોનું ઉદાહરણ છે ?
મર્યાદીત સ્ત્રોત માટે બે નજીકની જાતિઓ સ્ત્રોતની પ્રાપ્તિ માટે.........દર્શાવે છે, જે પર્યાવરણમાં તેને ટકાવી રાખે છે ?