ગોષનો સ્પર્ધક નિષેધ નિયમ (competitive exclusion principle) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા દર્શાવે છે ?
એક સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી જાતિ અંત સુધી સ્પર્ધા જ દર્શાવે છે
એક સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી જાતિમાં પર્યાવરણની કોઈ જ અસર થતી નથી
એક સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી જાતિ કયારેય અનંતકાળ સુધી સહવાસ દર્શાવતી નથી
સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી જાતિઓમાં અનંતકાળે નિમ્ન ઉતરતી જાતિ પ્રભાવી બનશે
નીચેનામાંથી............અંત:પરોપજીવી નથી.
સહભોજિતા શું છે ?
સ્ત્રોતનું વિભાજન એ મહત્વની ક્રિયાવિધિ છે જે $.......$
સ્પર્ધક બહિષ્કૃત સિધ્ધાંતમાં કઈ લાક્ષણીકતા નિહાળી શકાય.