કોઈ એક વિસ્તારમાં હાથીની વસ્તીની વધુ ગીચતા ........માં પરિણમે છે.
એકબીજા પર ભક્ષણ
સહજીવી
અંતરા સ્પર્ધા
આંતર સ્પર્ધા
બે પ્રાણીજાતિઓના સંગઠનમાં એક ઉધઈ છે જે લાકડા પર ખોરાકનો આધાર રાખે છે. જ્યારે બીજો પ્રજીવ ટ્રાયકોનોમ્ફા છે જે ઉધઈના આંતરડામાં જોવા મળે છે. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?
વસ્તી આંતરક્રિયાઓ વિશે સામાન્ય માહિતી આપો તેમજ વિવિધ આંતરક્રિયાઓથી બે અલગ અલગ જાતિઓ વચ્ચે જોવા મળતાં પરિણામો દર્શાવો.
કીટક પરાગિત વનસ્પતિ અને પરાગવાહકો વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે?
માલિક અને દાસ જેવું જીવન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?
નીચેનામાંથી કઈ ક્રિયા એ સજીવને પરભક્ષીથી રક્ષણ આપે છે ?