નીચેનામાંથી કયું અનુકૂલન પરોપજવી માટે ખોટ્રું છે?

  • A

    સંવેદી અંગો ગુમાવવા

  • B

    યજમાનથી ચોંટી રહેવા માટે ચૂષકોની હાજરી

  • C

    પાચનતંત્રનો લોપ

  • D

    ઓછી પ્રજનનક્ષમતા

Similar Questions

માલિક અને દાસ જેવું જીવન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?

સમુદ્રફુલ અને કલોવન માછલી માટે નીચેનામાંથી અનુક્રમે કઈ લાક્ષણીકતા લાગુ પાડી શકાય.

$(+, 0)$ આ પ્રકારની જૈવિક આંતરક્રિયાઓ સજીવોમાં જોવા મળે તો તે કઈ લાક્ષણીકતાનું સૂચન કરે છે.

માઈકોરાઇઝા એ શેનું ઉદાહરણ છે?

  • [AIPMT 2003]

વિધાન પસંદ કરો કે જે શ્રેષ્ઠ સહભોજીતા વર્ણવે છે.