નીચેનામાંથી ક્યા ગ્રાફમાં, વેગમાનમાં થતો ફુલ ફરફાર શૂન્ય છે?
ગતિ કરતાં પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે, તો......
આકૃતિ $4 \,kg$ દળના એક કણનો સ્થાન-સમય આલેખ દર્શાવે છે. $(a)$ $t\, <\, 0, t \,> \,4\; s, 0 \,<\, t \,< \,4\; s$ સમયે કણ પર લાગતું બળ $(b)$ $t = 0$ અને $t\, < \,4 \,s$ સમયે આઘાત શોધો. (ગતિ એક પારિમાણિક ગણો)
એક પદાર્થ પર લાગતા બળ $F$ $\to $ સમય $t$ ના આલેખમાં $1s$ ના સમયગાળામાં ઘેરાતા ક્ષેત્રફળનું મૂલ્ય $100\, NS$ છે, તો બળનું મૂલ્ય ગણો.
$m$ દળનો કણ $u $ વેગથી $ m$ દળના સ્થિર કણ સાથે અથડાય છે,સંપર્ક સમય $T$ માટે સંપર્ક બળ આકૃતિ મુજબ લાગે છે.તો $F_0$ નું મૂલ્ય કેટલું થશે?
બળનો આધાત મહત્તમ કઇ આકૃતિમાં છે?