રેખીય વેગમાનનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલનફળ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે ?
ન્યૂટનનાં ગતિના ત્રીજા નિયમ મુજબ
બે જુદા-જુદા પ્રયોગોમાં $25 \,ms ^{-1}$ ની ઝડપથી ગતિ કરતો $5 \,kg$ દળનો એક પદાર્થ જુદી-જુદી દ્વિવાલોને અથડાય છે અને અનુક્રમે $(i) 3$ સેક્ન્ડ અને $(ii) 5$ સેકન્ડમાં વિરામસ્થિતિમાં આવે છે. નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$m$ દડાને $h_1$ ઊંચાઇ પરથી મુકત કરતાં તે અથડાઇને $h_2$ ઊંચાઇ પર આવતો હોય,તો અથડામણ દરમિયાન વેગમાનમાં કેટલો ફેરફાર થશે?
$m=3.513$ $kg$ દળ ધરાવતો પદાર્થ $X-$ અક્ષની દિશામાં $5.00$ $ms^{-1}$ ની ઝડપથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય .......... $kgms^{-1}$ નોંધવું જોઇએ. (સાર્થક અંકને ધ્યાનમાં લેતા)